અંધજન મંડળ ના સેવાભાવી નીતાબહેન મહેતા પોતાનાં જન્મદિન નિમિત્તે સદવિચાર પરિવારમાં આવેલી રેસ્ટોરન્ટ માં 70 જેટલાં પ્રજ્ઞા ચક્ષુ ભાઈ બહેનો ને જમાડવાનો કાર્યક્રમ નું આયોજન કર્યું. અમદાવાદ સીટી તરફથી આ કાર્યમાં નીતાબહેનને 5000રૂપિયાનો સહયોગ આપ્યો
21 Feb 2026
પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓ અને બહેનો ને જમાડવાના કાર્યક્રમ નું આયોજન કર્યું. અને આર્થિક સહયોગ આપ્યો.