• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

મોતિયા નિદાન અને ઓપરેશન , રાહત દરે ચશ્મા,ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ.

30 Aug 2026

આંજણા ગામે તા. 30.8.2026 રવિવારે મોતિયા નિદાન અને ઓપરેશન, રાહત દરે ચશ્મા વિતરણ અને ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, સેક્રેટરી તારાબેન પટેલ, ટ્રેઝરર દક્ષાબેન પટેલ,પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી,હરેશભાઈ પટેલ, લા. ગેમરભાઈ વગેરેએ હાજરી આપી હતી.

Benefited People 225
Raised Of Amount 0
Donated Of Amount 0