મેમ્બર્સમાં કાયદાકીય રીતે જાગૃતિ લાવવા પ્રખ્યાત એડવોકેટ ની સાથે મિટીંગ કરી અને ક્લબ માટે સેમિનાર રાખવાનું નક્કી કર્યું.
10 Dec 2025
માલિકી હક્ક અને વારસાઈ હક્ક માટેની કાયદાકીય જોગવાઈ થી મેમ્બર્સના લીગલ પ્રશ્નો હલ થાય તે માટે એડવોકેટ નઝા્મુદીન મેઘાણી સાથે મુલાકાત કરી અને ક્લબ માટે સેમિનાર કરવાં આમંત્રણ આપ્યું.