• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

રાશન કીટ વિતરણ કાર્યક્રમ.

19 Aug 2026

ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232-બી.3 ના સહયોગ થી લાયન્સ કલબ ઓફ તલોદ ના પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમ દ્વારા આયોજિત રાશન કીટ વિતરણ કાર્યક્રમ તારીખ 19.8.26 ના રોજ બપોરે 3.30 કલાકે રાખેલ હતો. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, સેક્રેટરી તારાબેન વાઇસ પ્રેસિડેન્ટ સંદીપકુમાર શાહ, ટ્રેઝરર દક્ષાબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી શાંતિલાલ પટેલ, વસંતભાઈ સોની, જગદીશભાઈ પટેલ, મુકેશભાઈ શાહ,પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી, હઠીસિહ ઝાલા,હરેશભાઈ પટેલ લા.મણિલાલ પટેલ,ગેમરભાઈ વગેરેએ હાજરી આપી.

Benefited People 200
Raised Of Amount 0
Donated Of Amount 0