હૃદયના ભાવ સાથે આભાર* આજનો દિવસ માત્ર એક કાર્યક્રમ નહોતો,એ લાગણી હતી.. 'Embrace The Unfortunate'એટલે કે જેને કોઈ જગ્યાએથી મદદ નથી મળી શકી ...તેને મદદ કરવી. આજે જ્યારે બહેનોને 101 સિલાઈ મશીન આપીને એ નિરાધાર, વંચિત ચહેરા પર આપણા નાનકડા પ્રયાસથી સ્મિત જોયું, ત્યારે એહસાસ થયો કે આપણી લાયન તરીકેની સેવા સાચા અર્થમાં સાર્થક થઈ. આ પવિત્ર કાર્યને સફળ બનાવવા બદલ DG એલ કે વાઘેલા સર, ભરતભાઈ શેઠ, ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ, DC લાયન કાલિદાસ પ્રજાપતિ તેમજ સહયોગી ક્લબના હોદ્દેદારો અભિનંદન ને પાત્ર છે. આપનો સહયોગ એ જ કોઈના અંધકારમય જીવનમાં ઉજાસ બન્યો છે. આપ સૌનો સ્નેહ અને સેવા આવી જ અવિરત રહે.. *સેવા એજ ધર્મ છે* Lions Club Of Ahmedabad City તરફથી 09 સિલાઈ મશીન નું યોગદાન આપવામાં આવ્યું. City club na પ્રમુખ j જે જે મેવાડા, zc બીના બેન, GMT મુકેશ ભાઈ, કેબિનેટ માંથી રાજેશભાઈ સોની, કનુ ભાઈ પટેલ અને ક્લબ ના ખજાનચી કમલેશ ભાઈ પટેલ હાજર રહ્યાં હતાં.
| Benefited People | 101 |
| Raised Of Amount | 100000 |
| Donated Of Amount | 100000 |