• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સવારે વડસર હાઇવે ના ગ્રામ્ય વિસ્તારના લોકોને જમાડ્યા અને તેઓને લાયન્સ ક્લબ ની સિલાઈ મશીન વિતરણ ની એક્ટિવિટી વિષે જણાવ્યું. જરૂરિયાત વાળી બહેનોના નામ નોંધ્યા.

11 Jan 2026

ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને જમાડ્યા અને આત્મ નિર્ભર પ્રોજેક્ટ વિષે સમજાવ્યું

Benefited People 637
Raised Of Amount 0
Donated Of Amount 0