સવારે પલસાણા ખાતે આવેલી ગ્રામ્ય પ્રાથમિક શાળાના બાળકોને ભોજન વિતરણ કર્યું.
03 Jan 2026
પલસાણા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને ભોજનનું આયોજન કર્યું. બાળકોને નિયમિત અભ્યાસના આગ્રહી બનવાં જણાવ્યું. જીવનમાં સારી ટેવો પાડવી જોઈએ એવું
ભારપૂર્વક જણાવ્યું.