ક્લબનો મેગા પ્રોજેક્ટ સિલાઈ મશીન વિતરણ ના કાર્યક્રમ ના આયોજન ની પૂર્વ તૈયારી રૂપે સ્થળ ની મુલાકાત લીધી. સંચાલકો જોડે મિટીંગ કરી દરેક માહિતી મેળવી. કેટલાંક સુધારાઓ કરાવ્યા. ચા નાસ્તા અંગેની સ્થળ પર સગવડતા કરાવી.
02 Feb 2026
તમામ તૈયારીના પાસા નું અવલોકન કર્યું.