• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

નવા વર્ષ નિમિત્તે અને અન્ન દાન એ મહાદાન એ શિર્ષક હેઠળ પરિશ્રમ લાયન્સ શાળા માં બાળકોને જમાડ્યા.

05 Jan 2026

વિરમગામ ખાતે આવેલી પરિશ્રમ લાયન્સ શાળા માં બાળકોને નવા વર્ષના શુભ પ્રસંગે જમાડ્યા

Benefited People 380
Raised Of Amount 0
Donated Of Amount 0