તારીખ 14.8.2026 ના રોજ લાયન્સ ક્લબ ઓફ તલોદ દ્વારા તલોદ માર્કેટ યાર્ડ થી અંબાજી મંદિર સુધી મશાલ સરઘસ કાઢવાનું આયોજન કરેલ હતું. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, સેક્રેટરી તારાબેન પટેલ, ટ્રેઝરર દક્ષાબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી મુકેશભાઈ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમ ના સેક્રેટરી યુધિષ્ઠિરભાઈ શાહ વાઈસ પ્રેસિડેન્ટ સંદીપકુમાર શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી સુભાષચંદ્ર ગોસ્વામી, હઠીસિહ ઝાલા, હરેશભાઈ પટેલ, લા. ગેમરભાઈ પટેલ અને ગ્રામ જનો એ હાજરી આપી હતી. તલોદ માર્કેટ યાર્ડ થી અંબાજી મંદિર સુધી મશાલ સરઘસ કાઢવાનું આયોજન કરેલ હતું.
| Benefited People | 50 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |